ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 141 to 150 out of 165 Questions
141.
(2, 3, 4) માંથી પસાર થતી તથા x-13=y-25=z-1015 ને સમાંતર રેખાનું સમીકરણ _____ છે.
(a) r=(1, 2, 3)+k(2, 3, 4), k R
(b) r=(2, 3, 4)+k(35, 1, 3) , k R
(c) r=(2, 3, 4)+k(1, 5, 3), k R
(d) r=(1, 2, 3)+k(1, 2, 10), k R
Answer:

Option (b)

142.
રેખા x = 1 + 2y, 3y = z -1 ની દિશા (2, 1, 3) છે, તો તે _____ બિંદુમાંથી પસાર થાય છે.
(a) (1, 3, 1)
(b) (1, 3, 2)
(c) (2, 3, 1)
(d) (1, 0, 1)
Answer:

Option (d)

143.
રેખાઓ x = y = z તથા x - 1 = y - 2 = z - 3 વચ્ચેનું લંબઅંતર _____ છે.
(a) 2
(b) 16
(c) 6
(d) 23
Answer:

Option (a)

144.
રેખા L1 બિંદુ 3i^ માંથી પસાર થાય છે તથા - i^ +j^ + k^ ને સમાંતર છે. બીજી રેખા L2 બિંદુ i^ +j^ માંથી પસાર થાય છે, તે i^ +k^ ને સમાંતર છે, તો બંને રેખાઓનું છેદબિંદુ _____ છે
(a) 2i^ + j^ +k^
(b) 2i^ - 2j^ + k^
(c) i^ + 2j^ - k^
(d) આ પૈકી એકપણ નહીં.
Answer:

Option (a)

145.
બિંદુ B(i^ + 2j^ + 3k^) નું બિંદુ A(4i^ + 2j^ + 2k^) માંથી પસાર થતી તથા c = 2i^ + 3j^ + 6k^ ને સમાંતર રેખાથી અંતર λ છે, તો λ6 + λ4 + λ2 + 1 નું મુલ્ય _____ થાય.
(a) 1111
(b) 1001
(c) 1100
(d) 1110
Answer:

Option (a)

146.
સમધનનાં બે વિકાર્ણો વચ્ચેનો ખૂણો = _____
(a) cos-1 13
(b) cos-1 13
(c) sin-1 13
(d) cos-1 23
Answer:

Option (a)

147.
OAOX = 45°, OAOY = 60° તો OAOZ = _____
(a) 75°
(b) 75° અથવા 105°
(c) 60° અથવા 120°
(d) 255°
Answer:

Option (c)

148.
ઊગમબિંદુમાંથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ 2 તથા લંબનાં દીક્ખૂણાઓ π6, π4 અને π3 હોય તેવા સમતલનું સમીકરણ _____ છે.
(a) 3x + 2y + z = 2
(b) 3x + 2y + z = 22
(c) x2 + y2 + z3 = 1
(d) x+ y + z = 2
Answer:

Option (b)

149.
3x + 4y - 5z = 6 ને લંબ તથા (1, 2, 3) માંથી પસાર થતી રેખાનું સમીકરણ _____ છે.
(a) 1-x3=y-24=z-3-5
(b) x-13=2-y4=3-z5
(c) x-13=y-24=3-z5
(d) x-31=y-41=z+53
Answer:

Option (c)

150.
રેખા x2=y2=z1 અને સમતલ 2x - 2y + z = 1 વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) sin-1 19
(b) cos-1 13
(c) sin-1 13
(d) π2
Answer:

Option (a)

Showing 141 to 150 out of 165 Questions